Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa Shah

Romance

3  

Alpa Shah

Romance

તારું સ્મરણ

તારું સ્મરણ

1 min
148


આ ખાલી મનમાં હરપળે

 તારું સ્મરણ આવી જતું

તારા વિચારે અધરોને એ

 કેવું મલકાવી જતું,


તુજ રાહ જોતા નયનમાં 

સોનેરી શમણાં સજાવી જતું

મારી ધમનીઓમાં વહેતું 

રક્ત પ્રેમનું ગીત ગાઈ જતું,


તારી સતત બસ ઝંખનામાં

હૈયું હિલોળે ચડી જતું

મારું સમગ્ર અસ્તિત્વ

 જાણે તુજમય બની જતું


આ કેવું પાગલ દિલ છે મારું 

તુજ પ્રીતમાં ડૂબી જતું

તારી કલ્પનાઓમાં જોને 

એ હરક્ષણે ઝૂમી જતું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance