STORYMIRROR

kiranben sharma

Romance Fantasy

4  

kiranben sharma

Romance Fantasy

તારું નામ

તારું નામ

1 min
320

સાંભળ હૈયાનાં સ્પંદન મહીં તારું નામ,

નજર કેરાં બાણથી ઘાયલ તારું નામ.


યાદનાં સ્મરણમાં હરદમ રટાતું તારું નામ,

કોણ સ્વપ્ન મહીં આવી જગાડે તારું નામ,


સાથ હરપળ મહેસુસ કરું તારો એ ખાસ,

તને મળવાની ક્યાં જરૂર? સાથે છે તારું નામ.


લાગણી ભીની કેટલી વાતો છે અછાની,

ના સાંભળી શકે ના સમજી શકે તારું નામ,


સમજાતું નથી લાગણીને આપું શું નામ ?

પ્રેમની મૌન ભાષા થકી ગુંજતું તારું નામ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance