STORYMIRROR

Meena Mangarolia

Fantasy Romance

3  

Meena Mangarolia

Fantasy Romance

તારો જ ચાંદ

તારો જ ચાંદ

1 min
13.8K


કોને કહું ?

કે હું તને પ્રેમ

કરું છું...

અસીમ કરુ છું...


હા....! ચાંદની

હું તને પ્રેમ કરું છું.

મારા પ્રેમ ની તું કયારેય

પરીક્ષા ના લઇશ.

કેમકે પ્રેમ મા પરીક્ષા

એ અવિશ્વાસ છે.


દુનિયા ભલે મને પાગલ કહે

પણ ચાંદની હું તને ખૂબ ખૂબ

પ્રેમ કરું છું...

તુ તો મને પાગલ ના કહીશ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy