Dipti patel
Drama Romance
તું અને તારો અહેસાસ જ
મારા માટે ખાસ છે,
બાકી બધું હોવા છતાં
મારા માટે આભાસ છે,
તું છે તો જિંદગી છે અને
તું છે તો જ શ્વાસ છે,
તું છે તો રોશન જીવન છે
તું છે તો જિંદગી ઉજાસ છે.
તારો સાથ
પ્રેમ
પ્રેમનો સ્પર્...
અવર્ણનીય છે
પ્રેમ નો સ્પર...
પ્રેમની મહેક
પ્રેમ અને વચન
તારો અહેસાસ
ચુંબકીય
About the love and care.. About the love and care..
Forgot the people and their.. Forgot the people and their..
Trying to know.. Trying to know..
By falling the stars.. By falling the stars..
Smell melting in the wind.. Smell melting in the wind..
તાળાંઓ અકબંધ દીધેલાં હોઠે ને ચાવીના ગુચ્છાને નાખ્યો દરિયે મેં તાળાંઓ અકબંધ દીધેલાં હોઠે ને ચાવીના ગુચ્છાને નાખ્યો દરિયે મેં
The way you.. The way you..
U can never win me ... I have already ... U can never win me ... I have already ...
Things.. that i have done.. Things.. that i have done..
Who is the.. great.. Who is the.. great..
Account of love.. ! Account of love.. !
હું સીતા નથી જે અગ્નિ પરીક્ષા આપીશ તમને શંકા હોય તો હું ચાલતી પકડીશ હું સીતા નથી જે અગ્નિ પરીક્ષા આપીશ તમને શંકા હોય તો હું ચાલતી પકડીશ
મુમતાજ થી ઊંચી કદી મુહોબ્બત નહિ માંગુ, અમારી હેસિયત ક્યાં છે મહાલેતાજ ચનવાની! મુમતાજ થી ઊંચી કદી મુહોબ્બત નહિ માંગુ, અમારી હેસિયત ક્યાં છે મહાલેતાજ ચનવાની!
Your memories.. Your memories..
don´t do that... please! don´t do that... please!
Emotional message from a princess.. from a real world. Emotional message from a princess.. from a real world.
The bitter truth of the life.. The bitter truth of the life..
Radha krishna. . Radha krishna. .
ડાળીએ ખીલેલું એક નાનકડું ફૂલ આજ મદમાતું મલકાતું મસ્તીમાં જાણે કે ... હરખે હરખાણી ને ... ડાળીએ ખીલેલું એક નાનકડું ફૂલ આજ મદમાતું મલકાતું મસ્તીમાં જાણે કે ... હરખે હરખાણ...
The scissor of the gardener is better than our hands.. which.. The scissor of the gardener is better than our hands.. which..