તારી યાદમાં બસ લખાઈ ગયું
તારી યાદમાં બસ લખાઈ ગયું
તારી યાદમાં બસ લખાઈ ગયું..
કાળજા પર તે માર્યા ઘા,
બણબણતી યાદો ઊડીને,
તો પણ બસ લખાઈ ગયું....
તારી યાદમાં બસ લખાઈ ગયું..
તારા યાદોની ફોરમ ઝબકી,
આગિયા બુજાયા ભીની પલકોમાં,
તો પણ બસ લખાઈ ગયું...
તારી યાદમાં બસ લખાઈ ગયું..

