તારી યાદ
તારી યાદ
કે આ જિંદગી બદલાય જાય છે
જયારે તમારા જેવું જીવનમાં કોઈ આવી જાય છે,
સપનાંઓ પણ નવરંગ બની જાય છે
જયારે તમારા જેવું કોઈ સપનાંઓમાં આવી જાય છે,
વેદના બની મનથી આંખોમાં આંસુ આવી જાય છે
જયારે તમારી યાદ અમને આવી જાય છે ,
નથી કોઈ શાયર કે નથી લેખક અમે બસ
તેમ છતાંય શબ્દો માળા બની કલમમાં આવી જાય છે.

