STORYMIRROR

Sejal Ahir

Drama Romance

3  

Sejal Ahir

Drama Romance

તારી શેરીમાં

તારી શેરીમાં

1 min
199

તારી શેરીમાં દરરોજ આવ્યા કરતી,

મુખડું નિહાળવા હું તડપતી રહેતી,


શરીરથી લાગે જાડો હું લાગુ પાતળી,

વિચિત્ર જોડીને પ્રેમબંધનમાં બાંધતી,


કેટલાંક સપનાંઓ સજાવ્યા હતા મેં,

વિશ્વાસ, સમર્પણ, લાગણીમાં ફેરવતી,


મારી નજર સામે તારો ચેહરો દેખાય,

ગુલાબી હોઠો પર હાસ્ય નિહાળતી,


ભલે આ દુનિયા અલગ નજરે જોવે,

ભાવેશનું સ્થાન મારા દિલમાં સમાવતી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama