Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neeta Chavda

Drama Others

4.0  

Neeta Chavda

Drama Others

તારી મારી ભૂલ

તારી મારી ભૂલ

1 min
339


હા હજી પણ મારા સ્ટેટસ જોવે છે,

હા હજી પણ મને બધી જગ્યાએ ફોલો કરે છે,


શું કહું હું તેને,

વાત મારે પણ કરવી છે,

વાત તારે પણ કરવી હોય તો,


એક વાર બધું જૂનું ભૂલાવી,

કરી લે એક મેસેજ,


હા હું તો તને મેસેજ કરી જ શકું,

પણ નારાજ તું મારાથી છે,


હા મનાવવો તો મારે જોઈએ તને,

પણ શું ખબર તારો ફોન તારી પાસે હશે કે નહિં,


હા એકવાર બધુ ભૂલાવી કર એક મેસેજ,

રાહ જોઉં છું. હજી પણ તારા એક મેસેજની,


કહું છું સોરી તને,

માફ કરી દે એક વાર,

ફરી તેજ મિત્રતા આગળ વધાર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama