STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Drama Romance

3  

Vishvesh Jhala (ઉમંગ)

Drama Romance

તારી હાજરી

તારી હાજરી

1 min
153

જાગુ છું તો તારી યાદમાં,

ઊંઘુ છું તો તારાં સપનામાં,


ચાલુ છું તો તારી જ તરફ,

થોભુ છું તો તારાં રસ્તામાં,


હસું છું તો તારાં ખ્યાલમાં,

રડું છું તો તારાં આભાસમાં,


જમુ છું તારાં પ્રેમની મીઠાશમાં,

ધરાઉ છું તો તારાં એ સંગમાં,


હવે શું આપું આથી વધારે પુરાવા,

કે તું જ વસે છે મારા આ શ્વાસમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vishvesh Jhala (ઉમંગ)

Similar gujarati poem from Drama