તારી દોસ્તી ખુબજ નિરાલી છે
તારી દોસ્તી ખુબજ નિરાલી છે
તારી દોસ્તી ખુબજ નિરાલી છે
તારી દોસ્તી સુગંધથી ભરેલો ગૂલીસ્તો છે,
તારી દોસ્તી મારી પ્રીત કરતા પણ વ્હાલી છે
તું છે તો આ જિંદગી નિરાલી છે,
અને છેલ્લે તારા માટે બે શબ્દો
દોસ્તીમાં તારી હું ખુલી ગયો
જાણે વરસતા મેહુલ મેહમાં મોર ઝૂમી ઝૂમી ગયો,
તારી દોસ્તી તો મને જાનથી પણ વધારે પ્યારી છે
થેન્ક યુ સો કમિંગ માય લાઈફ ફ્રેન્ડ,
બિગ મિસ યુ ઓલ ટાઈમ.

