Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational

તારી આ આદતો છોડી દે તું

તારી આ આદતો છોડી દે તું

1 min
183


પાન માવા ખાવાની આદત સુધાર તારી,

એ જીવન ધૂળધાણી કરી દેશે તારી,


આ સિગારેટની આદત તારી ફેફસાં બગાડે,

સારી તંદુરસ્તી તારી તમામ ભગાડે,


આ રજનીગંધા, ચોપટ કરી દેશે તારા કામ ધંધા,

આ પાન પરાગ, ખરાબ કરી દેશે દિમાગ,

તું આવી આદતોથી હવે દૂર ભાગ,


શરાબ કરી દેશે ફેફસાં ખરાબ,

ખાઈશ પાન વિલાસ, તો વહેલા થંભી જશે તારા શ્વાસ,

તું એના માટે તારી આદત છોડી દે, જે તારા માટે છે ખાસ,


ખાઈશ પાન વિલાસ તો બીમારી આવશે નાઈલાજ,

પૈસા ખર્ચતા પણ નહીં થઈ શકે તારો ઈલાજ,

તારી આ આદતો છોડી દે પોતાના લોકોને કાજ,


વ્યસનની તારી આ આદત,

જીવનમાં લાવશે મોટી આફત,

તારું તમામ ગુમાવી દેવાની આવશે નોબત,

માટે તું છોડી દે વ્યસનની સોબત,


જો થઈશ તું વ્યસન પરસ્ત,

તો થઈ જઈશ બીમારીગ્રસ્ત,

જો તું રહીશ તારી આવી આદતોમાં મસ્ત,

તો સુખો તારા થઈ જશે અસ્ત,

છોડી દે આદતો જો રહેવું હોય તારે મસ્ત.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy