STORYMIRROR

Neeta Chavda

Fantasy Others

3  

Neeta Chavda

Fantasy Others

તારા વગર

તારા વગર

1 min
261

રડવું નથી મારે તારી પાસે,

પણ જોને હસાતું ય નથી.....તારા વગર !


કંઈ કહેવું નથી હવે મારે તને,

પણ ચૂપ રહેવાતું ય નથી.....તારા વગર !


યાદ નથી કરવું તારું કંઈ જ,

પણ કશું ભૂલાતું ય નથી.....તારા વગર !


રહેવાનું ય નથી મારે તારી પાસે,

પણ પાછું જીવાતું ય નથી.....તારા વગર !


બધું જ તો છે જો ને મારી પાસે,

પણ મારે કશું જોઈતું જ નથી.....તારા વગર !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy