"Komal Deriya"
Abstract Romance
જે લખું છું એ બધું તારા માટે જ છે,
મારી સંપૂર્ણ જિંદગી તારા માટે જ છે,
પ્રેમ છે તારો કે છે પતન મારું પણ
હજીયે દિલની ધડકન તારા માટે જ છે.
એક મુલાકાત આ ...
ત્યારે તારી ય...
અતરંગી
મજા આવે
તારો સાથ
કારણ છે
તું સમજતી નથી...
તારા વિના
અધૂરી વાતો
તમારા અંદર છુપાયેલું છે તમારું સાચું સ્વરૂપ, આ પ્રશ્નનો જવાબ શોધો. તમારા અંદર છુપાયેલું છે તમારું સાચું સ્વરૂપ, આ પ્રશ્નનો જવાબ શોધો.
'આક્રોશ ફેલાયો મનનો, કર્યો કબજો જમાવ્યો, એવી માન્યતા ને કારણે શતિનું વચન કયાંથી લાવું ? દૂર રહેવું એ... 'આક્રોશ ફેલાયો મનનો, કર્યો કબજો જમાવ્યો, એવી માન્યતા ને કારણે શતિનું વચન કયાંથી ...
ક્યાં મૂકીને ગઈ પ્રિય તું આજ મને .. ક્યાં મૂકીને ગઈ પ્રિય તું આજ મને ..
એ પામ્યા પછી પૂછજો કેટલાંને કરાર આવે .. - એ પામ્યા પછી પૂછજો કેટલાંને કરાર આવે .. -
'પડતી દશામાં દર્દીને પીડાતા રોજ જોઉં, કાળજુ મારું પણ તૂટે માણસ છું નક્કી છે, મોત સાથે મિત્રતામાં અમે... 'પડતી દશામાં દર્દીને પીડાતા રોજ જોઉં, કાળજુ મારું પણ તૂટે માણસ છું નક્કી છે, મોત...
કર્મ પ્રભાવે દુઃખ આવે તો, નિમિત્ત કે દોષી કોને કહું .. કર્મ પ્રભાવે દુઃખ આવે તો, નિમિત્ત કે દોષી કોને કહું ..
લારીવાળો મૂછમાં હસતો દસમાં એક ... લારીવાળો મૂછમાં હસતો દસમાં એક ...
મૌન પણ હોય.... મૌન પણ હોય....
વાસંતી સપનામાં, પલકોની ધારમાં .. વાસંતી સપનામાં, પલકોની ધારમાં ..
ચમકારા આ જ્યોતિપુંજના અજવાળે મનની બારી.. ચમકારા આ જ્યોતિપુંજના અજવાળે મનની બારી..
લાગણીઓના રંગો ભરી .. લાગણીઓના રંગો ભરી ..
'હતા દિવસો લાંબા ને રાતો પણ રઢિયાળી, ચાંદને મળ્યે તો અહી સદીઓ વીતી ગઈ ! પત્થરે પડતી કેરીઓ ને કુતૂહલન... 'હતા દિવસો લાંબા ને રાતો પણ રઢિયાળી, ચાંદને મળ્યે તો અહી સદીઓ વીતી ગઈ ! પત્થરે પ...
મોઘમ એ વારતાઓ વ્હાલભરી કહેતા ને લજ્જામાં ગાલ થતાં રાતા ... વાહ વાહ ... મોઘમ એ વારતાઓ વ્હાલભરી કહેતા ને લજ્જામાં ગાલ થતાં રાતા ... વાહ વાહ ...
સૂક્કા ખેતર વચ્ચે બેઠો કણબી કેવું મલકે, ઊંચે આભે દેખી આંખ્યું ઝીણું ઝીણું છલકે, ઓણુંકા આ લાડકડીએ રાગ... સૂક્કા ખેતર વચ્ચે બેઠો કણબી કેવું મલકે, ઊંચે આભે દેખી આંખ્યું ઝીણું ઝીણું છલકે, ...
મા એટલે સહનશીલતા, વિશાળતા અને ગહનતાનો સમન્વય... મા એટલે સહનશીલતા, વિશાળતા અને ગહનતાનો સમન્વય...
કાગડાઓ, દાવો કરે છે કાગડાઓ, દાવો કરે છે
અને જો એવું કહું પણ તો મને અતિશયોક્તિનો નહીં પરંતુ તને માઠું લાગવાનો ડર છે. ક્યાંક તું એમ સમજી બેઠે ... અને જો એવું કહું પણ તો મને અતિશયોક્તિનો નહીં પરંતુ તને માઠું લાગવાનો ડર છે. ક્યા...
એક મિત્ર નામે નવિન, ટૂંકા જીવન કાળ માં ખાલીપો સ્થાપીને ચાલ્યો ગયો એના વિષે બે શબ્દ ! એક મિત્ર નામે નવિન, ટૂંકા જીવન કાળ માં ખાલીપો સ્થાપીને ચાલ્યો ગયો એના વિષે બે શ...
સંબંધોના સરવૈયામાં નહીં ગોટાળા, ચોખ્ખેચોખ્ખું રાખું છું, એટલે ખટકું છું. તારી-મારી, આઘીપાછી નહીં કરવ... સંબંધોના સરવૈયામાં નહીં ગોટાળા, ચોખ્ખેચોખ્ખું રાખું છું, એટલે ખટકું છું. તારી-મા...
જીંદગી જાણે બની'તી પાનખર મારી છતાં, ત્યાં વસંતી વાયરો લાવી ગયા છે અજનબી. જીંદગી જાણે બની'તી પાનખર મારી છતાં, ત્યાં વસંતી વાયરો લાવી ગયા છે અજનબી.