STORYMIRROR

Rita Macwan

Drama Romance

3  

Rita Macwan

Drama Romance

તારા ઝાંઝરનો રણકાર

તારા ઝાંઝરનો રણકાર

1 min
331


તારા ઝાંઝરનું રણકવું.

પૂર્વમાં આદિત્યનું ઊગવું,

યાદ આવ્યું મને, પહેલું મિલન આપણું...


પાંપણો ઢાળીને, તારું આ શરમાવું..

અધરે સોહે તલ,ગોરું મુખડું સોહામણું...


નજરુંના બાણથી તારું આંખોનું ઉલાળવું..

જોઈને ઘાયલ થાય મારું આ દલડું..


લટકાળી ચાલને, ને તારી કમર નું લચકવું..

પગના ઠમકારે તારા ઝાંઝર નું રણકવું..


નિશદિન ઝંખે તને, આતુર આ મનડું..

અજંપ થઇ જાઉં હું, જોઈ તારું જોબનિયું..


Rate this content
Log in

Similar gujarati poem from Drama