Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rita Macwan

Others

3  

Rita Macwan

Others

ઈશ્વર ચાહુ તને

ઈશ્વર ચાહુ તને

1 min
131

આયખું વીત્યું તને પામવામાં,

હવે જો ઉતરે નભથી તો ચાહું તને.

ન કોઈ હદ ન કોઈ સરહદ,

વસે મારી આસપાસ તો ચાહું તને.

વિશ્વાસ બે હદ મને તારામાં,

કો'ક દી આવી મળે તો ચાહું તને.

પગરવ થાય તારાં, મારા આ ઉરમાં,

એ જિંદગી, બેસબબ ચાહું તને.

આશ નિરાશે ઘેરાયો અંધકારમાં,

શ્રદ્ધા સબુરીના સુમન અર્પી ચાહું તને.

Rate this content
Log in