મારકણું સ્મિત
મારકણું સ્મિત
મોહમયી સ્મિત
ને,સાદગી
તારી
જોઈ, ખીલ્યું તનમન..
મારકણું સ્મિત,
અણીયાળી
આંખો
કતલ કરે દલડું..
મોહમયી સ્મિત
ને,સાદગી
તારી
જોઈ, ખીલ્યું તનમન..
મારકણું સ્મિત,
અણીયાળી
આંખો
કતલ કરે દલડું..