STORYMIRROR

Tejas Vasani Jamnagar

Romance Inspirational

4  

Tejas Vasani Jamnagar

Romance Inspirational

પ્રેમને સમજો

પ્રેમને સમજો

1 min
331

એક-બીજાને સવાલો ના કરો, 

સામ-સામે કંઈ ધમાલો ના કરો, 


લાગણીઓ કાયમી સમજો તમે, 

પ્રેમને સમજો હવાલો ના કરો, 


માંગને પૂરી કરો મનથી કરો 

જિદ સ્વીકારી વહાલો ના કરો, 


જાણ તો છે, બૈ પરસ્પર પ્રેમમાં,

જૂઠનાં ઝઘડે બબાલો ના કરો, 


જિંદગી એની એ જીવે ત્યાં સુધી, 

દોષ આપી ખુદ સવાલો ના કરો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance