Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Patel

Romance

4.5  

Rekha Patel

Romance

પ્રેમનું ઝરણું

પ્રેમનું ઝરણું

1 min
316


પવિત્ર પ્રેમનું ઝરણું નિરંતર વહ્યાં કરે, 

મુજ જીવનમાં શાંતિનું કિરણ પાથર્યા કરે, 


સપ્તપદીના સાત ફેરે બંધાયા અમે પ્રેમથી, 

સહજીવનનાં અમીરસનું રસપાન કર્યા કરે, 


નથી કોઈ વાદ વિવાદ કે ઝગડામાં પડવું, 

મધુર વાણીનાં મીઠા બોલ કાયમ ઝર્યા કરે, 


તમારાં પગલામાં પગલાં મૂકીને અહીં આવી, 

ઊંચી ઉડાનનાં સપનાઓ આંખોમાં ભર્યા કરે, 


હાથોમાં હાથ પકડી ઘણું ભમ્યાં અમે, 

સંસારની કાંટાળી કેડી પર ચાલ્યાં કરે, 


બે ધડકતા દિલનાં શ્વાસની ધડકન તો જુઓ, 

એકબીજાનાં વિશ્વાસે અવિરત ધડક્યા કરે, 


"સખી" ગોદમાં રાખી માથું જોયાં કરું તમને, 

તમારાં ગોરા ગાલનું ખંજન મને મોહ્યાં કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance