તને સ્મરું હું
તને સ્મરું હું


યાદો તારી કેવી ! હવે શું કરું હું
તને શ્વાસે શ્વાસે હૃદયમાં ભરું હું ?
હૃદયે મીઠા સ્મરણ થકી તને સ્મરું હું
ને જીવન સાગર તરુ હું..
શોધજે મને એવું કૈક કહું હું
બસ તારા હૃદય જડું હું...
હાથ જોડ્યા એવા પ્રભુને
દરેક ઇબાદતમાં મળે તું
પ્રાર્થના એવી કરું હું ....
મનહૃદયથી કરી ચાહના
તારી...બીજું શુ કરુ હું !
બસ તારી રાહ નજરમાં ભરું હું.