STORYMIRROR

Rayde Bapodara

Romance

4  

Rayde Bapodara

Romance

રહસ્ય

રહસ્ય

1 min
363

રહસ્ય આ જિંદગીનું મારે જાણવું છે 

રહસ્ય આ જીવન મરણનું મારે જાણવું છે,


અવતરે છે આ જગત પર મૃત્યુ પામીને જાય છે

મૃત્યુ પામીને જનારાનું રહસ્ય મારે જાણવું છે,


લાખ ચોર્યાસી ફેરા ફરવા પડે છે હરેકને 

ચોર્યાસી લાખ ફેરાનું રહસ્ય મારે જાણવું છે,


કોઈ પામે સ્વર્ગ કોઈ નરક પામે મૃત્યુ પછી

આ સ્વર્ગ નર્કનું રહસ્ય મારે જાણવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance