લઈ આંખોમાં આંસુ
લઈ આંખોમાં આંસુ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
418
ઇશ, નિરાકાર છે અંતરમાં મારા..
અણસાર મળતો નથી..
લઈ આંખોમાં આંસુ,
ભટકું છું ભવારણ માં
કિનારો જડતો નથી..
હાલક ડોલક થાય મારી નૈયા..
સંસારરૂપી સાગરમાં..
પાર ઉતરવા..
ખેવૈયો મળતો નથી..
ઇશ, કરું હું કાલાવાલા..
કેમ તું કંઈ કરતો નથી..?