સમયના બંધન
સમયના બંધન
સમયના બંધનના કદી વહેણ નથી હોતા,
ખરી ગયેલા પાન કદી લીલા નથી હોતા,
કહે છે દુનીયા બીજો પ્રેમ કરી લે,
પણ કોણ સમજાવે એમને !
કે સાચા પ્રેમના "પુર્ણવિરામ" નથી હોતા
સમયના બંધનના કદી વહેણ નથી હોતા,
ખરી ગયેલા પાન કદી લીલા નથી હોતા,
કહે છે દુનીયા બીજો પ્રેમ કરી લે,
પણ કોણ સમજાવે એમને !
કે સાચા પ્રેમના "પુર્ણવિરામ" નથી હોતા