STORYMIRROR

Mahendrasinh Rathod(રા.મ.)

Drama

3  

Mahendrasinh Rathod(રા.મ.)

Drama

તારા આ નખરા

તારા આ નખરા

1 min
146

તુંં સતાવે રાત-રાતભર સપનામાં આવીને,

અને અચાનક સવારે થઈ જા ગાયબ એ પોસાય એમ નથી,


દર્દ આપે જગ જાણે અજાણે

તું મલમ બની ન આવે પોસાય એમ નથી,


ખોવાઈ જવું તારી યાદોમાં એ સાચું,

તું ત્યાંથી પાછો ન વાળે એ પોસાય એમ નથી,


લાગણી છે ને રહેશે અઢળક

તું સ્મિત ન રેલાવે એ પોસાય એમ નથી,


સૂરજ ઊગતા ને આથમતા માત્ર સ્મરણ તારું,

તું મુખ ન બતાવે હવે મને એમ પોસાય એમ નથી.


તારા પ્રેમની નોકરીમાંથી રાજીનામું આપવું હવે,

આ ચાહત પોસાય એમ નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama