સ્વનું સર્જન (હાઈકુ)
સ્વનું સર્જન (હાઈકુ)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
11.4K
"કર તું સ્વનું
આ નવપલ્લવિત
અર્થઘટન"
"સર્જી દે સ્વની
લાગણીનું વિશાળ
આ ન્યુવર્ઝન"
"પુરી દે પ્રાણ
વિશ્વાસનાં શ્વાસમાં,
બન રિફ્રેશ"
"કર તું સ્વની
સાચી માનવતાનું
ન્યુ ક્રિએશન"