સવાર
સવાર
1 min
285
તારા દિલમાં વસી જાઉં
એવી સવાર મને દઈ દે
તારા અસ્તિત્વમાં ખોવાઈ જાઉં
એવી આજ મને દઈ દે
કેવી રીતે કહું તને કે એ મસ્તીની
મુલાકાતો મને દઈ દે.
બસ એક આછી પાંખી તારી ઝાંખી
મને દઈ દે
હું હંમેશા ઋણી રહીશ ઈશ તારી.
તારા દિલમાં વસી જઉં એવી સવાર
મને દઈ દે.