STORYMIRROR

Bharat Thacker

Drama Inspirational

4  

Bharat Thacker

Drama Inspirational

તપ

તપ

1 min
200

જો બોલવામાં છે ચાતુર્ય, તો મૌન સમજદારી છે,

મૌનની છે ઉર્જા એવી જેણે ખુમારી ઉભારી છે,

આપો પોતાની જાતને મૌનની માર્મિક ભેટ,

મૌનમાં સમાઇ તપ અને વ્રતની બલિહારી છે,


મૌન એ તો અંદર વહેતી શક્તિનો પ્રવાહ છે,

મૌન એ તો નિજાનંદમા રહેવાનો રાહ છે,

આપો પોતાની જાતને મૌનની માર્મિક ભેટ,

મૌન એ તો પરમતત્વને પામવાની ચાહ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama