STORYMIRROR

DR REKHA SHAH

Drama

4  

DR REKHA SHAH

Drama

ખામોશી

ખામોશી

1 min
389

ખામોશી એમ ને એમ નથી હોતી જીવનમાં,

કારણો ઘણાં છુપાયેલા હોય છે મૌનમાં,


સમજ નથી દુનિયાદારીની સખી તારામાં,

તેથી જ મૌન થઈને રહેવું દુનિયામાં,


ઓઢી લે કામળીને લગાવી લે મન તું પરમાત્મામાં,

મીરાંનો ગિરિધર તારી લેશે તુજને ભવસાગરમાં !


Rate this content
Log in

Similar gujarati poem from Drama