DR REKHA SHAH

Inspirational

5.0  

DR REKHA SHAH

Inspirational

કર્મવીર સૈનિક

કર્મવીર સૈનિક

1 min
105


વતનની વાટે,

જાન ન્યોછાવર,

કરે સૈનિક.


આઝાદીની કિંમત,

ચૂકવે સૈનિક,

માભોમની હાકલે,

દોડે સૈનિક.


ત્યાગ, બલિદાન એનાં,

ન જાય એળે,

છે સાચો કર્મવીર સૈનિક.


Rate this content
Log in