DR REKHA SHAH
Others
દેશ આજ બન્યો લાચાર પૃથ્વી
દેશ આજ બન્યો લાચાર
માનવી ભૂલી બેઠો આચાર
શાંતિ પૃથ્વીની હણાઈ
મહામારી ચોતરફ ફેલાઈ
શ્વાસ લેવા ટળવળે છે માનવી
પૃથ્વીને એણે પ્રદૂષિત બનાવી
ચેતી જા છે હજી સમય
દાખવ થોડોક વિનય
ધરતી છે મા આપણી....
હાસ્યરસ
ખબર ક્યાં હતી...
લાચાર પૃથ્વી
હવે એ બાળપણ
મળી નજરુંથી ન...
રુમઝુમ
ખામોશી
મા ઓ મા !
શ્વાસ રૂંધાય ...
કર્મવીર સૈનિક