રુમઝુમ
રુમઝુમ
1 min
237
રુમઝુમ રુમઝુમ
ઝાંઝરનો છે રણકાર
દીકરી મારી,
મારા હદયનો છે ધબકાર.
રુમઝુમ રુમઝુમ
ઝાંઝરનો છે રણકાર
દીકરી મારી,
મારા હદયનો છે ધબકાર.