STORYMIRROR

DR REKHA SHAH

Tragedy

3  

DR REKHA SHAH

Tragedy

શ્વાસ રૂંધાય છે

શ્વાસ રૂંધાય છે

1 min
303

શ્વાસ રૂંધાય છે,

અહીંયા શ્વાસ રૂંધાય છે,


છે પરાયા અહીં પોતાના,

ને પોતાના પરાયા છે,


કોઈ કોઈને રોકે નહીં,

કોઈ કોઈને ટોકે નહીં,


છતાંય બંધન અહીંની મુક્તિમાં પણ વરતાયા છે,

પળે પળે જિંદગી તારા સમીકરણો બદલાયા છે.

શ્વાસ રૂંધાય છે.....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy