Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

સવાર થઈ

સવાર થઈ

1 min
312


કોઈ રાતભર પ્રેમમાં અટક્યું પછી જ સવાર થઈ

કોઈ રાતભર વિરહમાં રહ્યું પછી જ સવાર થઈ


કોઈ રાતભર યાદોમાં રડ્યું પછી જ સવાર થઈ.

કોઈ રાતભર વિશ્વાસમાં વરસ્યું પછી સવાર થઈ,


કોઈ રાતભર શ્વાસ માટે તરસ્યું પછી સવાર થઈ

કોઈ રાતભર મન માટે મલકાણું પછી જ સવાર થઈ,


કોઈ રાતભર જિંદગી માટે જીવ્યું પછી સવાર થઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Children