STORYMIRROR

POETRY OF PARMAR `મોહક'

Romance

3  

POETRY OF PARMAR `મોહક'

Romance

સવાર પડી અને તારી યાદ આવી

સવાર પડી અને તારી યાદ આવી

1 min
181

સવાર પડી અને તારી યાદ આવી,ત્યાં

સવારની શરૂઆત લાગણીમય થઈ....


ચા ની ચૂસ્કી લીધી ધીમેથી, ત્યાં

આપણી પહેલી મુલાકાતની અનુભૂતિ થઈ....


ઢળતી સાંજનું તે મનમોહક વાતાવરણ જોયું, ત્યાં

સાથે વિતાવેલી તે પળો, માનસપટ પર સુશોભિત થઈ....


મળી ગયો તમારા પ્રેમનો અતૂટ સંગાથ, ત્યાં

મારી સાંજ પણ અદ્ભુત થઈ....


બસ, આમ જ આપણી યાદોને, યાદ હું કરતો ગયો, ત્યાં

મારી રાત પણ, ચહેરાની સ્માઈલ સાથે મનમોહક થઈ....


વરસાદ વરસ્યો છે આજે મન મૂકીને મુશળધાર,

લાગે છે ફરી પ્રેમની મોસમ શરૂ થઈ.....!


Rate this content
Log in

Similar gujarati poem from Romance