Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

POETRY OF PARMAR `મોહક'

Romance Others

4.5  

POETRY OF PARMAR `મોહક'

Romance Others

લાગ્યો છે મને પ્રિતુનો રંગ

લાગ્યો છે મને પ્રિતુનો રંગ

1 min
346


મળે જો તારો સથવારો પ્રિયે, 

જીતી જાઉં હું આ દુનિયાનાં લોકો સામે જંગ,

લાગ્યો છે મને પ્રિતુનો રંગ !


તું જ છો હવે મારું આ જીવન ઓ સાથી,

મળી જાય જો તારો સંગાથ, તો રહેવું છે તારે સંગ,

લાગ્યો છે મને પ્રિતુનો રંગ !


તારા વગર તો સાવ સૂનું લાગે ઓ દિલદાર,

જાણે હાથપગ વિનાનો અપંગ ,

લાગ્યો છે મને પ્રિતુનો રંગ !


શું કહું તને મારા મન મોહક વ્યક્તિ,

કેમ ચાલશે તારા વગર,

હું છું તારા માટે એકદમ અકબંધ,

લાગ્યો છે મને પ્રિતુનો રંગ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance