Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

POETRY OF PARMAR `મોહક'

Romance

4.0  

POETRY OF PARMAR `મોહક'

Romance

પ્રેમ સરહદ પારનો

પ્રેમ સરહદ પારનો

1 min
163


પાંગર્યો હતો એ ક્યારનો,

લાગણીઓ છલકાણી હતી અઢળક,

ચહેરા પર સ્મિત હતું જાણે ખુશી હતી અનંત,

અચાનક લાગ્યો જટકો જાતિવાદનો....

એ પ્રેમ હતો સરહદ પારનો.....!!


કેમ જાય છે માણસ ભૂલી,

લોહી છે એક રંગનો,

નાં ઓળંગી શક્યો ઉમરું ઘરનું, 

મહોતાજ હતો કુટુંબ કલેશનો....

એ પ્રેમ હતો સરહદ પારનો....!!


બાળપણનો હતો એ પ્રેમ,

નાં હતો રંક, કે નાં રાજા,

તો શું ? તફાવત હતો રંગભેદનો,

એતો લાગણીઓથી બંધાયેલો રેલો હતો ક્યારનો ....

એ પ્રેમ હતો સરહદ પારનો.....!!


માનવીનાં રીત રિવાજોનાં કારણે,

જોડાણો નહિ સબંધ વ્હાલનો,

છૂટા પડવાનો વિયોગ હતો આ મારનો,

કહે `જીત ' અરે દોસ્ત ! પ્રેમ હતો અમારો હદની બા'રનો,

એ પ્રેમ હતો સરહદ પારનો.....!


Rate this content
Log in