STORYMIRROR

POETRY OF PARMAR `મોહક'

Romance

3  

POETRY OF PARMAR `મોહક'

Romance

પ્રેમ

પ્રેમ

1 min
169

હું તો જીવતો હતો મારી દુનિયામાં મજાથી,

પણ અચાનક કોઈ ખાસ વ્યક્તિનો ચહેરો સામે આવી ગયો,

આકર્ષિત થઈને તેની તરફ઼ મારું દિલ ખેંચાયું,

અચાનક, નજરથી નજર મળી ત્યાં,

પ્રેમ થઈ ગયો !


તેનાં સ્વભાવનો બની ગયો હતો હું ઘેલો,

પ્રેમ થયો છે આ મને પહેલી નજરનો,

તેનાં કાજળ કરેલા તે નયનો થકી હું ઘેરાઈ ગયો,

અચાનક, તેના હોંઠો થકી થયું તે સ્મિત મજાનું ત્યાં,

પ્રેમ થઈ ગયો !


તેનાં કાનની પાછળ તે લટકતી લટ,

તે દર્શ્ય મારા માટે આહલાદક અનુભવ,

મને જોતાજ તે ચહેરો શરમાયો, 

અચાનક, આ કેવો ઈશારો થયો ત્યાં,

પ્રેમ થઈ ગયો !


Rate this content
Log in

Similar gujarati poem from Romance