STORYMIRROR

POETRY OF PARMAR `મોહક'

Inspirational

3  

POETRY OF PARMAR `મોહક'

Inspirational

પ્રેમમાં બધાથી સર્વશ્રેષ્ઠ દ્વારકાધીશ

પ્રેમમાં બધાથી સર્વશ્રેષ્ઠ દ્વારકાધીશ

1 min
202

ઓ મુસાફર, પ્રેમ તો બધા કરે છે, પણ

કળયુગનો પ્રેમ બસ મજા માટે ખાલી વાતચીત !


પ્રેમમાં બધાથી સર્વશ્રેષ્ઠ દ્વારકાધીશ !


હું જાણું છું, તું પણ જાણે છે, ઓ મારા વ્હાલા કાનુડા,

અત્યારનાં આ પ્રેમમાં વાંક તારો જ છે, બસ એવી ચીસ !


પ્રેમમાં બધાથી સર્વશ્રેષ્ઠ દ્વારકાધીશ !


અહીં તો પ્રેમીઓ બદલે પળવારમાં, ઓ કાના,

તને તો હજારો ચાહવાવાળા હતા, પણ તું તો ફક્ત રાધાની પ્રીત !


પ્રેમમાં બધાથી સર્વશ્રેષ્ઠ દ્વારકાધીશ !


કહે ' જીત ' આ દુનિયામાં તો પ્રેમ થાય છે પૈસાથી, પણ

પ્રેમ સમજી નાં શક્યું કોઈ, જેમ, એક હતા ' રાધે ' જ તારા મનનો મિત !


પ્રેમમાં બધાથી સર્વશ્રેષ્ઠ મારો દ્વારકાધીશ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational