Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

amita shukla

Abstract Drama Romance

4.0  

amita shukla

Abstract Drama Romance

સવાલો

સવાલો

1 min
231


દિલને રોજ સમજાવું, પણ ક્યાં એ માને ?

મનમાની કરવી એનો અધિકાર છે મનનો ?


મન પણ વિચારોને ક્યારેય ક્યાંય છોડી શક્યું ?

વિચારો તો નિરંતર વ્યાપ્ત, કોઈ રોકી શક્યું ?


દિલ, મન અને વિચાર છે આપણાં શરીરમાં ?

ક્યારેય આપણે એમને જોઈ શક્યા ?


મારુ દિલ તો પ્રેમભર્યું, પૂછીને કર્યો તમે પ્રેમ ?

મનની આંખોથી જોઈ તસ્વીર, ઉતરી દિલમાં ?


દિલ અને મનની કરામતો, વિચાર કરતાં મૂકે ?

આ ત્રણ ત્રિપુટી, શું અવિરત સવાલો વરસાવે ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract