સુંદર વુક્ષ
સુંદર વુક્ષ
મારી વાડીમાં છે એક સુંદર વુક્ષ
હસતું રમતું એ છે સુંદર વુક્ષ
રોજ સવારે સૂર્યથી સજતું
ખીલતું સુંદર વુક્ષ
પાન ફૂલ ને ડાળીની શોભતું
એ છે મોહક વુક્ષ
ઋતુ ઋતુમાં એ છે મોહતું
એ છે સોહામણું વુક્ષ
ખાટા મીઠા ફળોને અર્પણ કરતું
એ છે સુંદર વુક્ષ
વાયુઓને સાથે રાખતું
જીવનને બચાવતું એ છે સુંદર વુક્ષ
બળતણ માટે છે ઉપયોગી
ફનિચરનું આપે સુખ એ છે સુંદર વુક્ષ
ઔષધી આપી ભગાડે રોગ છાયડો
આપી કરે ભોગ એ છે સુંદર વુક્ષ
