STORYMIRROR

BINAL PATEL

Drama

3  

BINAL PATEL

Drama

સુખનું સરનામું

સુખનું સરનામું

1 min
437

'સુખનું સરનામું સીધું શોધતું આવે,

 સહનશીલતા, સાદગી અને શ્રીંગારથી સુંગંધ ફેલાવે,


 પાંપણ ઉઠાવે, પળમાં બધું વિસરાવે,

 સ્પર્શથી તો જાણે શીતળતા સર્જાવે,


 'સ્ત્રી', અનેક સ્વરૂપે આવી બસ જીવનમાં ખુશીઓની રેલમછેલ કરાવે.'


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama