STORYMIRROR

Meena Mangarolia

Drama

1  

Meena Mangarolia

Drama

સુગંધ

સુગંધ

1 min
166


તારી સુગંધ હું જાણું

પસીનાની સુગંધ હું જાણું,


બસ તારા સ્વભાવની

સુગંધ ના હું જાણું...


મોસમની જેમ બદલાતો

તું અને તારી મોસમ

કાચીંડાની જેમ રંગ બદલે !


Rate this content
Log in