Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

amita shukla

Drama Romance Tragedy

3  

amita shukla

Drama Romance Tragedy

હું તને

હું તને

1 min
398


તારું હોવું, મારું ડરવું,

પ્રેમ અઢળક, પણ રડવું,

ગુસ્સો બેકાબૂ, થરથરવું,

મનામણાંથી શરુ કરવું.


કેવો પ્રેમ, કેવો સ્નેહ,

ધ્રુજતા રહેવું એવો શું પ્રેમ ?

સ્પર્શમાં ના કોઈ સ્નેહ ?

શબ્દોમાં ના કોઈ મીઠાશ.


કેમ છે તારો આવો પ્રેમ ?

ના કોઈ આળપંપાળ,

દિલમાં છે તો બતાવ,

હું તને ચાહું છું !


Rate this content
Log in