Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Inspirational Others

3  

Kaushik Dave

Drama Inspirational Others

બદલાતો સમય

બદલાતો સમય

1 min
386


બદલાતા જતા જમાના સાથે બધું બદલાઈ જાય છે,

સમાજની ટીકાઓથી મા-બાપ પણ બદલાઈ જાય છે !


પોતાની પસંદગીનું પાત્ર શોધવાનો હક્ક છે એને,

સમજુ લાગતી દીકરી પ્રત્યે કેમ બદલાઈ જાય છે ?


મંથન કરશે મા-બાપ તો સત્ય પણ સમજાઈ જશે !

સમય જતા દુનિયામાં બધું જ બદલાઈ જાય છે,


બધા જ સંતાનો એવા નથી હોતા એ સમજાઈ જાય છે,

મા-બાપને પસ્તાવો થતા અભિગમ બદલાઈ જાય છે,


લખી નથી શકતા હવે પત્ર મા-બાપ સંતાનોને,

સત્ય સ્વીકારી લે તો બધું જ બદલાઈ જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama