STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama

3  

Dhanjibhai gadhiya "murali"

Drama

પ્રેમને સ્વીકારો

પ્રેમને સ્વીકારો

1 min
205

નયનોની કટારી, મુજને તમે ન મારો, 

હૈયામાં વેદનાની, પીડા તમે ન વધારો,


પ્રેમમાં દિવાનો હું, બનીને ભટક્યો છું, 

દર્દનો દિવાનો હવે, મુજને ન બનાવો,


તમારા નયનમાં હુંં, પ્રેમ વાંચી રહ્યો છું, 

પ્રેમની તન્હાઈમાં હવે, મુજને ન ડૂબાડો,


પાસે આવી બેસો, મોસમ છે સુહાની,

દિલ ભીતર ઝાંખી, મારા પ્રેમને સ્વીકારો,


પ્રેમનો તંતુ બાંધવો છે, તમારી સંગે મારે,

પ્રેમની જ્યોત દિલમાં, તમે હવે પ્રગટાવો,


જીવન જીવશુ આપણે, વસંત જેમ મહેંકતું,

"મુરલી" તમે બની જાવ, જીવનનો સહારો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama