STORYMIRROR

amita shukla

Drama Romance

4.0  

amita shukla

Drama Romance

શું કરું ?

શું કરું ?

1 min
357


કરવી છે વાતો અનેક,

પણ મૌન તું રહે, શું કરું ?

ઈશારા આપ્યા અનેક,

સમજે ના તો, શું કરું ?

પત્રો પ્રેમથી મોકલ્યા અનેક,

જવાબ જ ના આપે, શું કરું ?

રિસાઈ છું હું તારાથી,

મનાવે જ ના તો, શું કરું ?

તારી રાહમાં બિછાવ્યા નયન,

રાહ પર પગલાં ન પડે તો, શું કરું ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama