STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

નારી તું ના હારી

નારી તું ના હારી

1 min
378

નારી તું ના કદી હારનારી તું છે જીવનને ઘડનારી

નારી તું છે જાગીને જીતનારી તું છે જીવનને મળનારી,


નારી તું છે કળા ને કરનારી તું છે કળાની કલ્યાણી

નારી તું છે સુંદરતાનું સર્જન તું છે શૃંગારનું અર્પણ,


નારી તું છે શક્તિની સાધના તું છે મનની પ્રાર્થના

નારી તું છે જીવનની કસોટી તું છે કાયાની પૂતળી,


નારી તું છે નારાયણી જીવનની શરૂઆત કરનારી

નારી તું છે દયાવાલી તું છે હિંમતને હાથ રાખનારી,


નારી તું છે આગળ વધનાર જીવનને જીવવા તૈયાર કરનાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama