જીવનસફર ૨૦૨૧
જીવનસફર ૨૦૨૧
આશા હતી કે ૨૦૨૧ સારું જશે !
પણ એ આશાથી તો નિરાશા મળી,
ભયની શરૂઆત લોકોમાં થઈ હતી
ચારેતરફ કોરોનાથી પરેશાન થઈ હતી,
વેક્સિનનો ડોઝની શરૂઆત થઈ હતી
દુનિયામાં ભારતે એથી વિક્રમ કર્યો હતો,
૨૦૨૧ માં પણ સલાહ એજ હતી
કે માસ્ક પહેરોને હેન્ડવોશ કરવું હતું,
પછી વેક્સિનની જરૂરિયાત થઈ હતી
કોરોના સામેની સફળ લડત થતી હતી,
વર્ષ ના આખરે પણ હજુ ભય ઝઝૂમે છે
વાયરસ પણ એના વિચિત્ર ડેલ્ટા બદલે છે,
સલામતી અને સાવચેતી એજ સુરક્ષા છે
ના પાળો તો કોરોના વાયરસ ભારે હાવી છે.
