STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા

1 min
457

ફાયદા અને ગેરફાયદા પણ છે

સોશિયલ મીડિયા 'ના' જાણનાર મોડા જરૂર છે..


સંબંધો હવે વોટ્સએપ પૂરતા જ છે,

હાય હેલો ગુડ મોર્નિંગ પૂરતા જ છે,


જ્ઞાનીઓનો ભંડાર છે,

સુફિયાણી સલાહો પૂરતા જ છે,


ભાઈ..ભાઈ..

આતો સોશિયલ મીડિયા છે,


ઓનલાઇન પેમેન્ટ કરવું પણ સહેલું છે

ના જાણનાર હેરાન હેરાન છે,


દુનિયા ભરનો કચરો અહીં જ છે

સાથે સાથે...

 સારા પુસ્તકો પણ ઓનલાઈન છે,

 

એડમિશન કે જોબ અરજી પણ 

સોશિયલ મીડિયા પર છે,


સોશિયલ મીડિયામાં સાવચેતી રાખવી જરૂરી છે

ફાયદા સાથે ગેરફાયદા પણ ઘણા છે,


શું હું અભણ છું !

એવું કહેનાર સોશિયલ મીડિયા પર એક્ટિવ છે,


 ઘણીવાર ભણેલા પણ

 સોશિયલ મીડિયા પર અભણ છે,


દેશપ્રેમ તો જરૂરી છે

દેશવિરોધી પ્રવૃત્તિઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે,


ક્યાં જશે આ પ્રવૃત્તિઓ !

આ બધા સોશિયલ છે કે અનસોશિયલ છે ?

સમજનારા પણ પ્રવૃત્ત છે..


સુખી તો એજ છે..

જે..જે..

સોશિયલ મીડિયાથી દૂર છે !


Rate this content
Log in

Similar gujarati poem from Drama