આજ કાલ
આજ કાલ
આજ કાલ કંઈક ખાસ મૌનની ભાષા મળે મને
આજ કાલ કંઈક ખાસ સાંકળની વાત મળે મને,
આજ કાલ કંઈક ખાસ અલગ બાબત મળે મને
આજ કાલ કંઈક ખાસ મૌનનું મન મળે મને,
આજ કાલ કંઈક ખાસ પ્રેમની મોસમ મળે મને
આજ કાલ કંઈક ખાસ સમયનો સાથ મળે મને,
આજ કાલ કંઈક ખાસ પળોની મુલાકાત મળે મને
આજ કાલ કંઈક ખાસ રીતની રજા મળે મને,
આજ કાલ કંઈક ખાસ મીઠાશના માધુર્ય મળે મને.
