STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

તારી ચાહત

તારી ચાહત

1 min
391

તારી ચાહતનો સાથ બેફામ થશે

કંઈક સંબંધમાં તમારું નામ થશે,


ચિંતાને મૂકીને થઈ જાવ હળવાફૂલ

કંઈક દિલમાં મનનો આરામ થશે,


મારી વાત છે કંઈક અંશ સુધી

જીવનમાં તમારું કંઈક કામ થશે,


કંઈક જંપીને કંઈક નવું વિચારીએ

જીવનમાં બસ થોડીવાર રામ કહીએ,


પ્રેમ કર્યા પહેલા થોડું વિચારી લો

બે ઘડી માટે દુનિયા બદનામ કરશે,


ક્ષણવાર થંભી જાવ શ્વાસ સાથે

ચાલતા ચાલતા વિરામ મળશે,


રાખજો કંઈક ઉષ્મા ભરી નજર

ભીતરમાં પણ સન્માન મળશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama